ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ? ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી ખૂબ જ ઊંચા દરે ફુગાવો ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી ખૂબ જ ઊંચા દરે ફુગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8મી ઓક્ટોબર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ડિસેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? શામળભાઈ ખારવા વર્ગીસ કુરિયન હીરાલાલ ચૌધરી એમ.એસ. સ્વામીનાથન શામળભાઈ ખારવા વર્ગીસ કુરિયન હીરાલાલ ચૌધરી એમ.એસ. સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ? રાષ્ટ્રપતિના રિઝર્વ બેન્કના ગવર્નરના નાણામંત્રાલયના સચિવના ભારતના નાણામંત્રીના રાષ્ટ્રપતિના રિઝર્વ બેન્કના ગવર્નરના નાણામંત્રાલયના સચિવના ભારતના નાણામંત્રીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ચેરમેન સેબી ચેરમેન નાબાર્ડ ગવર્નર ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ચેરમેન સેબી ચેરમેન નાબાર્ડ ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP