GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
20
18
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ?

ડૉ.બી. આર. આંબેડકર
ઠક્કર બાપા
કિશોરીલાલ મશરુવાલા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં ભારતીય કેબિનેટ એ Air Transport સેવાઓમાં ___ FDIs ની પરવાનગીને મંજૂરી આપી છે.

51%
આપેલ પૈકી એક પણ નહીં
66.6%
49%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં BIG 2020 ___ નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે.

આંતરમાળખું
ઉદ્યોગ ક્ષેત્ર
વિદેશી વેપાર
કૃષિ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાં યોગ્ય રીતે જોડવામાં આવેલ છે ?
1. સોલિડ સ્ટેટ લેસર્સ - સીડી, ડીવીડી પ્લેયર
2. ગેસ લેસર્સ - વેલ્ડિંગ અને ઇન્ડસ્ટ્રીયલ કટીંગ
3. સેમી કન્ડક્ટર લેસર્સ - બારકોડ સ્કેનર્સ

1,2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા શહેરોમાં નૈઋત્યનું ચોમાસું આવે છે ?

નાગપુર
આપેલ પૈકી એક પણ નહીં
ભુવનેશ્વર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP