Talati Practice MCQ Part - 7 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 26.04 2.64 26.4 264 26.04 2.64 26.4 264 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રઘુવીર ચૌધરી મણિલાલ દેસાઈ અનિલ જોષી જયંત પાઠક રઘુવીર ચૌધરી મણિલાલ દેસાઈ અનિલ જોષી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના ક્યા રાજ્યમાં આવેલો છે ? ઓરિસ્સા ઉત્તરાખંડ કર્ણાટક આસામ ઓરિસ્સા ઉત્તરાખંડ કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયત કેટલી વસ્તી સુધીના ગામમાં રચાય છે ? 10000 સુધીની 15000 સુધીની 20000 સુધીની 25000 સુધીની 10000 સુધીની 15000 સુધીની 20000 સુધીની 25000 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પ્લેગ’ કયા બૅક્ટેરિયાને કારણે થાય છે ? ક્લાસ્ટ્રી પપ્રીયમ આલ્બોનેલા ટાઈફી ઈ.કોલાઈ યર્સેનિયા પેસ્ટિસ ક્લાસ્ટ્રી પપ્રીયમ આલ્બોનેલા ટાઈફી ઈ.કોલાઈ યર્સેનિયા પેસ્ટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.1. બારડોલી સત્યાગ્રહ2. દાંડીકૂચ ૩. બોરસદ સત્યાગ્રહ4. ખેડા સત્યાગ્રહ5. અસહકાર આંદોલન 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 4, 3, 1, 2, 5 3, 1, 5, 2, 4 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 4, 3, 1, 2, 5 3, 1, 5, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP