ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ ___ છે.

મુડી ખર્ચ
ગ્રાન્ટ પાછળનો ખર્ચ
આપેલ પૈકી કોઇ નહી
મહેસુલી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે.

બેંક રેટ
અનામત પ્રમાણમાં ફેરફાર
માર્જિન પદ્ધતિ
ઓપન માર્કેટ ઓપરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP