ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી અમિત શાહ નરેન્દ્ર મોદી અરવિંદ પનગડીયા પ્રણવ મુખર્જી અમિત શાહ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ? ચોથી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ત્રીજી પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ચોથી પંચવર્ષીય યોજના પછી દ્વિતીય પંચવર્ષીય યોજના પછી ત્રીજી પંચવર્ષીય યોજના પછી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ? દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? નવમી અગિયારમી બારમી દસમી નવમી અગિયારમી બારમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે FRBM એકટની સમીક્ષા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે FRBM એકટની સમીક્ષા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP