ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. રિઝર્વ બેંક સ્ટેટ બેંક પ્રસાર ભારતી ભારતીય જીવન વીમા નિગમ રિઝર્વ બેંક સ્ટેટ બેંક પ્રસાર ભારતી ભારતીય જીવન વીમા નિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ? પી.સી.મહાલનોબિસ રાજકૃષ્ન હેરોડ-ડોમર એમ.એસ. સ્વામીનાથન પી.સી.મહાલનોબિસ રાજકૃષ્ન હેરોડ-ડોમર એમ.એસ. સ્વામીનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી. પી.સી.મહાલનોબિસ રેનિસફાઈ આર્થર લુઈસ આર. એફ. હેરોડ પી.સી.મહાલનોબિસ રેનિસફાઈ આર્થર લુઈસ આર. એફ. હેરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ? અરુણ જેટલી બાલચંદ્ર નેમાડે એ.કે. માથુર તીરથસિંહ ઠાકુર અરુણ જેટલી બાલચંદ્ર નેમાડે એ.કે. માથુર તીરથસિંહ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસ્તી ધનની પ્રતિ ચોરસ કિ.મી. કેટલી છે ? 308 324 316 306 308 324 316 306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP