ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

એડમ સ્મિથ
પીગોન
અમર્ત્ય સેન
કેઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારી વિત્તને શું કહેવાય છે ?

ખાનગી વિત્ત
રાષ્ટ્રીય વિત્ત
જાહેર વિત્ત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?

બેંકિંગ ક્ષેત્રે
શેરબજારના વ્યવહારો
આપેલ પૈકી એક પણ નહીં
ગ્રામ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ?

પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં
પ્રત્યેક વર્ષે
દર બે વર્ષે
પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.
ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP