ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે ? 800 કરોડ 500 કરોડ 400 કરોડ 300 કરોડ 800 કરોડ 500 કરોડ 400 કરોડ 300 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ? એ.કે. માથુર બાલચંદ્ર નેમાડે તીરથસિંહ ઠાકુર અરુણ જેટલી એ.કે. માથુર બાલચંદ્ર નેમાડે તીરથસિંહ ઠાકુર અરુણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACESનું પૂરું નામ શું છે ? TDS Record analysis and correction enabling system આપેલ પૈકી એક પણ નહીં TDS reconciliation analysis and correction enabling system Tax rate computer axcess system TDS Record analysis and correction enabling system આપેલ પૈકી એક પણ નહીં TDS reconciliation analysis and correction enabling system Tax rate computer axcess system ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? પ્રથમ દ્વિતીયક ચતુર્થક તૃતીયક પ્રથમ દ્વિતીયક ચતુર્થક તૃતીયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? મૂડીવાદ મંદી લગ્ન ધર્મ મૂડીવાદ મંદી લગ્ન ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP