ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 8 ટકા 6 ટકા 4 ટકા 10 ટકા 8 ટકા 6 ટકા 4 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1957 1962 1958 1953 1957 1962 1958 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ? ઘન વ્યસ્ત શૂન્ય સપ્રમાણ ઘન વ્યસ્ત શૂન્ય સપ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? પ્રથમ ચતુર્થક તૃતીયક દ્વિતીયક પ્રથમ ચતુર્થક તૃતીયક દ્વિતીયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 7 14 15 10 7 14 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? અંશ રીકટર સ્કેલ મિમી. ચોમી. અંશ રીકટર સ્કેલ મિમી. ચોમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP