ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ? ગરીબી રેખા નીચે જીવતા લોકો ખેડૂત સ્થાનિક વેપારીઓ સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો ખેડૂત સ્થાનિક વેપારીઓ સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? વિવેક રાય મીના અગરવાલ અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય વિવેક રાય મીના અગરવાલ અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે. ઓપન માર્કેટ ઓપરેશન અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ માર્જિન પદ્ધતિ ઓપન માર્કેટ ઓપરેશન અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1861 1901 1980 1850 1861 1901 1980 1850 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. ગરીબીમાં ઘટાડો વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ગરીબીમાં ઘટાડો વ્યાજદરમાં વધારો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત Good & Service Tax (GST) થઇને કયારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-7-2016 1-6-2016 1-7-2017 1-4-2016 1-7-2016 1-6-2016 1-7-2017 1-4-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP