ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ? તીરથસિંહ ઠાકુર બાલચંદ્ર નેમાડે અરુણ જેટલી એ.કે. માથુર તીરથસિંહ ઠાકુર બાલચંદ્ર નેમાડે અરુણ જેટલી એ.કે. માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ? એમ.એસ. સ્વામીનાથન રાજકૃષ્ણ એમ.એસ. આહલુવાલીયા પી.સી.મહાલનોબિસ એમ.એસ. સ્વામીનાથન રાજકૃષ્ણ એમ.એસ. આહલુવાલીયા પી.સી.મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરા ખાતા દ્વારા શરૂ કરેલ TRACESનું પૂરું નામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં TDS reconciliation analysis and correction enabling system Tax rate computer axcess system TDS Record analysis and correction enabling system આપેલ પૈકી એક પણ નહીં TDS reconciliation analysis and correction enabling system Tax rate computer axcess system TDS Record analysis and correction enabling system ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ? સુરત અમરેલી ખેડા ભાવનગર સુરત અમરેલી ખેડા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મૂલ્ય આધારિત કર (Value added Tax(VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? ફ્રાંસ જર્મની ભારત ઇટાલી ફ્રાંસ જર્મની ભારત ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ? નાણામંત્રી નાણાં સચિવ રિઝર્વ બેંકના ગવર્નરની રિઝર્વ બેંકના ડે.ગવર્નરની નાણામંત્રી નાણાં સચિવ રિઝર્વ બેંકના ગવર્નરની રિઝર્વ બેંકના ડે.ગવર્નરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP