કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરનો પ્રથમ જીજર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો ? મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા આસામ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં અમેરિકાની ખાનગી અવકાશ સંશોધન સંસ્થા સ્પેસએકસે એકસાથે કેટલા સેટેલાઈટ લૉન્ચ કરી વિશ્વવિક્રમ સર્જ્યો ? 115 143 135 155 115 143 135 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઈન્દ્રેશ્વર લાયન સફારી પાર્ક કયા શરૂ કરવામાં આવશે ? અમરેલી અમદાવાદ જુનાગઢ ભાવનગર અમરેલી અમદાવાદ જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતે કયા દેશ સાથે MoU કર્યા ? બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2008 વર્ષ 2006 વર્ષ 2001 વર્ષ 2003 વર્ષ 2008 વર્ષ 2006 વર્ષ 2001 વર્ષ 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા શહેરમાં 11મા વિશ્વ પેટ્રોકોલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું ? પૂણે ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી પૂણે ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP