Talati Practice MCQ Part - 6
ભારતમાં ‘બૉય સ્કાઉટ’ અને ‘ગર્લ્સ ગાઈડ’ની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી હતી ?

કર્નલ આલ્કોટે
સિસ્ટર નિવેદિતા
શ્રીમતી એની બેસન્ટ
મીરાં આલ્ફાન્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

શંકર બેંકર
વસંતરાવ વ્યાસ
પુંજાભાઈ વકીલ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ?

શનિવાર
શુક્રવાર
સોમવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

10 ટકા
25 ટકા
20 ટકા
15 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP