ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? મૂડીવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો. EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) આપેલ તમામ NHB (નેશનલ હાઉસિંગ બેંક) EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) આપેલ તમામ NHB (નેશનલ હાઉસિંગ બેંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? 30 માર્ચ 1950 15 માર્ચ 1950 1 માર્ચ 1950 15 ફેબ્રુઆરી 1950 30 માર્ચ 1950 15 માર્ચ 1950 1 માર્ચ 1950 15 ફેબ્રુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.50,000 રૂ.1,00,000 રૂ.2,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.50,000 રૂ.1,00,000 રૂ.2,00,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? ICRA CRISIL ફીચ રેટિંગ્સ SEBI ICRA CRISIL ફીચ રેટિંગ્સ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 15% 14.5% 13.5% 12% 15% 14.5% 13.5% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP