ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? પ્રાથમિક સેવા સહકારી મંડળી જિલ્લા ખેતીવાડી અધિકારી ગ્રામસેવક ગ્રામ પંચાયત પ્રાથમિક સેવા સહકારી મંડળી જિલ્લા ખેતીવાડી અધિકારી ગ્રામસેવક ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ? કેરળ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કઈ પંચવર્ષીય યોજના પ્રો.પી.સી. મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી ? પહેલી પાંચમી ત્રીજી બીજી પહેલી પાંચમી ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1935 1922 1937 1931 1935 1922 1937 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ? ખાનગીકરણ વૈશ્વિકીકરણ આયાત અવેજીકરણ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ આયાત અવેજીકરણ ઉદારીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? બંધ અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર બંધ અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP