ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન માટે કયું વિધાન /વિધાનો સત્ય છે ? અહીં દર્શાવેલ તમામ તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમાં સ્માર્ટફોનની જરૂર નથી અહીં દર્શાવેલ તમામ તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમાં સ્માર્ટફોનની જરૂર નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી ? ડિજિટલ ચૂકવણીઓ માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ડિજિટલ ચૂકવણીઓ માટે વિમુદ્રીકરણની અસરોનો અભ્યાસ કરવા માટે FRBM એકટની સમીક્ષા માટે ચૂકવણી બેંકો (પેમેન્ટ બેંકસ)ને લાયસન્સ આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મહામંદી કોને કહેવાય ? સતત છ માસ સુધી મંદી રહે તેને સતત એક વર્ષ સુધી મંદી રહે તેને સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત છ માસ સુધી મંદી રહે તેને સતત એક વર્ષ સુધી મંદી રહે તેને સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા 2016ના વર્ષ અગાઉ કયા વર્ષમાં ભારતીય ચલણી નોટો રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા ? 1977 1973 1978 1979 1977 1973 1978 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે? CSO NSS CII SEBI CSO NSS CII SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ કલકત્તા દિલ્હી મુંબઈ હૈદરાબાદ કલકત્તા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP