ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1934 1937 1949 1947 1934 1937 1949 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ? નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) આપેલ પૈકી એક પણ નહીં નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ? કરવેરા બેંક રેટ નૈતિક શાસન માર્જિન પદ્ધતિ કરવેરા બેંક રેટ નૈતિક શાસન માર્જિન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1993 1992 1999 2001 1993 1992 1999 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ? નાબાર્ડ ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું ? 1966 અને 1991 1978 અને 2016 1995 અને 2000 1980 અને 1992 1966 અને 1991 1978 અને 2016 1995 અને 2000 1980 અને 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP