ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો.

કાજીવાવ-હિંમતનગર
દૂધિયા વાવ-ભદ્રેશ્વર
અડીકડીની વાવ-જૂનાગઢ
રાણકી વાવ-પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો
સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો
પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો
દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?

રાજકોટ અને સુરેન્દ્રનગર
રાજકોટ
રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP