ગુજરાતના જિલ્લા (District of Gujarat) નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ? રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં કયાં આવેલી છે ? અમરેલી ભાવનગર જામનગર બોટાદ અમરેલી ભાવનગર જામનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે ? ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો જામનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો જામનગર જિલ્લો અમરેલી જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર : મોરબી જિલ્લો સુલતાન અહમદશાહે વસાવેલું શહેર-હિંમતનગર : સાબરકાંઠા જિલ્લો વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર : અમરેલી જીલ્લો ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ : ગીર સોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈસબગુલ, જીરુ, વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા રાજકોટ સુરત અમદાવાદ મહેસાણા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ? તાપી ભાવનગર કચ્છ ખેડા તાપી ભાવનગર કચ્છ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP