GPSC PI Prelim Exam Paper 03 January 2021
આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો.

રમઝોળ
ચીપિયો
ઝાલર
ત્રાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો રૂ.62,500 છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% ના નફાથી વેચાય છે જો તેમની વેચાણકિંમત સરખી હોય, તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 2,700
રૂ. 2,500
રૂ. 2,300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો ?

કન્યાજી રાવજી
વાઘજી રાવજી-II
જયાજી રાવજી
લખધીરજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ?

વલ્લભભાઈ પટેલ
અનસુયાબેન સારાભાઈ
ગાંધીજી
ચુનીલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગ્રામ ન્યાયાલયોની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત કરવામાં આવી છે.
2. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિએ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના સલાહ સૂચન અનુસાર કરવામાં આવે છે.
3. ગ્રામ ન્યાયાલયો એ ફરતી અદાલત (Mobile Court) છે અને તે ફોજદારી અને દીવાની અદાલત બંને સત્તાનો ઉપયોગ કરી શકે છે.
4. ગ્રામ ન્યાયાલયની બેઠક એ જિલ્લા પંચાયતના મુખ્ય મથક ખાતે સ્થિત હશે.

માત્ર 1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2,3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP