GPSC PI Prelim Exam Paper 03 January 2021
આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા (International liquidity) ની સમસ્યા ___ ની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે.

ડોલર અને અન્ય હાર્ડ (hard) ચલણો (currency)
ઉપરોક્ત પૈકી કોઈ નહીં
વસ્તુઓ અને સેવાઓ
સોનું અને ચાંદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ?

ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ
ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ
ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ
ધોલાવીરા અને ભુવાનગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા EASE 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ યોજના ___ સાથે સંલગ્ન છે.

બેન્કિંગ
કરદાતાઓ
સ્ટોક માર્કેટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. ન્હાનાલાલ કવિ
b. ઉમાશંકર જોશી
c. નર્મદશંકર કવિ
d. અરદેશર ખબરદાર
i. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
ii. જય જય ગરવી ગુજરાત
iii. ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી
iv. ગુજરાત મોરી મોરી રે

a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-iii, b-iv, c-i, d-ii
a-iii, b-iv, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?

ફાલ્કન - રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઈલ
આઈ. એન. એસ. કદંબ - કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક
સારસ - સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ
અર્જુન - સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP