GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું /સાચાં છે ?

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ખાંડ અને શેરડી આવશ્યક ચીજવસ્તુઓ છે.
આપેલ પૈકી કોઇ નહી
આપેલ બંને
ખાંડની દરેક સીઝન (Season) માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી (નિમ્નતમ) કિંમત નક્કી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો જમીનના ધોવાણ અંગે સાચું / સાચાં છે ?

આપેલ બંને
પવનથી ધોવાણ - એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે.
આપેલ પૈકી કોઈ નહીં
ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના બે પ્રકારો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
આપેલ ભાષામાં 'are' નો સંકેત કયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
si
fo
to

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
મોર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો ?

સન્નીધાતા
મહાક્ષપટલીકા
પ્રદ્વિવેકા
સમાહર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ___ હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે ?

કચોરીયું
અષ્ટસિધ્ધ
દાંડીવાળા
શ્રી કૃષ્ણ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP