કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત 44મા ઈન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ પુણે મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? રાજસ્થાન ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ સંજય રાઉત ઉદ્વવ ઠાકરે એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ સંજય રાઉત ઉદ્વવ ઠાકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનના ડેલ્ટા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? તેલંગાણા મિઝોરમ ઝારખંડ ઓડિશા તેલંગાણા મિઝોરમ ઝારખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સંયુકત રાષ્ટ્રની કઈ સંસ્થા/સંસ્થાઓએ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન ઈન ધ વર્લ્ડ 2022 રિપોર્ટ જારી કર્યો ? આપેલ તમામ UNICEF અને IFAD FAO અને WHO WFP આપેલ તમામ UNICEF અને IFAD FAO અને WHO WFP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ISRO દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઈટ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP