GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
P એ Q કરતા 150% વધુ કાર્યક્ષમ છે અને Qએ R કરતા 20% ઓછો કાર્યક્ષમ છે. જો R ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે, તો P, Q અને R એકસાથે મળી કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
કર્મચારી રાજ્ય વીમા યોજના (Employees' State Insurance Scheme) હેઠળ નીચેના પૈકી કઈ સંસ્થાઓના કર્મચારીઓ સામાજીક સુરક્ષા ન્યાય (Social Security Coverage) ધરાવે છે ? i. હોટલ અને રેસ્ટોરન્ટ ii. મોટર ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ iii. સમાચારપત્રો મહેકમો iv. ખાનગી તબીબી સંસ્થાઓ