સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

કાર્બન મોનોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ
નાઇટ્રોજન ડાયોકસાઇડ
હાઇડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

પ્રભાવક ચરિત - કવિ સુભટ
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

રાજઘાટ
અભયઘાટ
શક્તિસ્થલ
શાંતિવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

જ્યોતિષ
વ્યાકરણ
આયુર્વેદ
રાજ્ય વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
કલેકટરશ્રીએ
સરપંચશ્રીએ
મામલતદારશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP