Talati Practice MCQ Part - 4
જો બે સંખ્યાનો ગુણોત્તર 4/5 થાય અને સરવાળો 135 થાય છે, તો તે બે સંખ્યા શોધો.

70 અને 65
50 અને 85
80 અને 5
60 અને 75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ?

નૈનિતાલ
લખનઉ
દાર્જિલિંગ
કોલકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP