સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે સંખ્યાનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 21, 24 35, 40 14, 16 28, 32 21, 24 35, 40 14, 16 28, 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) HTML માં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ? WEB BROWSER WORD WS એકેય નહીં WEB BROWSER WORD WS એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ? સુદર્શન આયંગર ડૉ. અનામિક શાહ રાધાબેન ભટ્ટ ઈલાબેન ભટ્ટ સુદર્શન આયંગર ડૉ. અનામિક શાહ રાધાબેન ભટ્ટ ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગ ભાંગી પડવા શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી ફેક્ચર થવું ગળગળા થઈ જવું શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી ફેક્ચર થવું ગળગળા થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? બનાસકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા - મહેસાણા કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા - મહેસાણા કચ્છ - બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની ઓડિટરને ___ જોવા/મેળવવા/તપાસવાનો હક્ક છે. તમામ કાયદાકીય, આંકડાકીય, પડતર, નાણાંકીય હિસાબી ચોપડા અને વાઉચર આપેલ મુજબ કોઈજ નહીં કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર કંપનીના હિસાબી ચોપડા તમામ કાયદાકીય, આંકડાકીય, પડતર, નાણાંકીય હિસાબી ચોપડા અને વાઉચર આપેલ મુજબ કોઈજ નહીં કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર કંપનીના હિસાબી ચોપડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP