કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 6 જાન્યુઆરી 4 જાન્યુઆરી 5 જાન્યુઆરી 7 જાન્યુઆરી 6 જાન્યુઆરી 4 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મિશન સાગર -III અંતર્ગત કયું જહાજ કંબોડિયા પહોંચ્યું ? INS કિલ્ટન INS કોલકાતા INS સહ્યાદ્રી INS શક્તિ INS કિલ્ટન INS કોલકાતા INS સહ્યાદ્રી INS શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી, 2021) નિમિત્તે કયા દેશના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન રહેશે ? મલેશિયા મોરેશિયસ વેનેઝુએલા સુરીનામ મલેશિયા મોરેશિયસ વેનેઝુએલા સુરીનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ? વેક્સિન એલાયન્સ નેબરહુડ વેક્સિનેશન વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ નેબરહુડ વેક્સિનેશન વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 45 85 51 58 45 85 51 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરનો પ્રથમ જીજર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો ? આસામ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય આસામ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP