ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ડાંગ સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? અમદાવાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા જામનગર અમદાવાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ તાપી નવસારી સુરત ભરૂચ તાપી નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP