ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ગાંધીનગર અરવલ્લી મહીસાગર મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? અમદાવાદ સુરેન્દ્રનગર જામનગર બનાસકાંઠા અમદાવાદ સુરેન્દ્રનગર જામનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર આણંદ ભરૂચ અમદાવાદ જામનગર આણંદ ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર દૂધિયા વાવ-ભદ્રેશ્વર અડીકડીની વાવ-જૂનાગઢ કાજીવાવ-હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે ? વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP