ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? ખેડા નર્મદા આણંદ બનાસકાંઠા ખેડા નર્મદા આણંદ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા સુરેન્દ્રનગર ભરૂચ ગાંધીનગર સાબરકાંઠા સુરેન્દ્રનગર ભરૂચ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? તાપી છોટાઉદેપુર નવસારી ભરૂચ તાપી છોટાઉદેપુર નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ ભક્તિ સેતુ સુદામા સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP