• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખોટી જોડણી શોધો.

હોશીયાર
પરિચિત
વીજળી
પરિચારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ?

વાસણ બાસણ
પાણી બાણી
ટપટપ
ચા-બા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સખી' શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ?

અલી
સૌમ્ય
ભાર્યા
અલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

સ્નેહાધિન
દેશપ્રેમ
વનવાસ
પાપપુણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સર્જન' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

લીલા
સંસ્કારી
ડોક્ટર
સંહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

સમય - કાળ
સ્મરણ - યાદ
રમત - ક્રીડા
અવાજ - ગુસ્સો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નફો અને ખોટ (Profit and Loss) ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અલંકાર કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ટકાવારી (Percentage) નિપાત Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US