ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. દુઃખ થવું વધારે ન હોવું ખૂશ થવું કરકસર કરવી દુઃખ થવું વધારે ન હોવું ખૂશ થવું કરકસર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? જ તો જી પણ જ તો જી પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો વ્યાજ સ્તુતિ અનન્વય સજીવારોપણ રૂપક વ્યાજ સ્તુતિ અનન્વય સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અનુ+એષણા’ શબ્દની સંધિ જોડો. અન્વેષણા અન્વેષણ અનુએષણા અનોષણા અન્વેષણા અન્વેષણ અનુએષણા અનોષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. દ્વિકર્મક અકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક અકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? પોર્ટુગીઝ અરબી ફારસી ફ્રેન્ચ પોર્ટુગીઝ અરબી ફારસી ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP