ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવરથી રડી પડાયું. કુંવર રડી પડશે. કુંવર રડશે નહીં. કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું. કુંવર રડી પડશે. કુંવર રડશે નહીં. કુંવરથી રડી પડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. 'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.' ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો. મહાદેવ કામદેવ ઈન્દ્ર ગણપતિ મહાદેવ કામદેવ ઈન્દ્ર ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? ભજન મંડળી અધમૂઓ સિંહાસન રેવાશંકર ભજન મંડળી અધમૂઓ સિંહાસન રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP