GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિનિ ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે તે ___ છે.

ટ્રાન્સપોન્ડર
મોબાઇલ એપ
પોર્ટેબલ રીસીવર
મીની સેટેલાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે.
2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે)
3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.

માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ?

ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ
ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ
ધોલાવીરા અને ભુવાનગીરી
ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. રામપરા અભયારણ્ય - નીલગાય, વયુ, ચિંકારા
2. ગાગા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ, શિયાળ
3. જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - ઘોરાડ

ફક્ત 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP