GPSC PI Prelim Exam Paper 03 January 2021 સજીવતંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સેન્દ્રિય પદાર્થનો ઉત્પાદન દર ___ કહેવાય છે. ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કુલ ગૌણ ઉત્પાદકતા કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કુલ ગૌણ ઉત્પાદકતા કુલ પ્રાથમિક ઉત્પાદકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ? બ્રહ્મા રૂદ્ર કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા રૂદ્ર કૃષ્ણ વિષ્ણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં 1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો. 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 65.46% હતો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં 1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો. 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 65.46% હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સાબરમતીથી દાંડી સુધીની દાંડીકૂચ કેટલા દિવસ માટે થઈ ? 24 30 20 22 24 30 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ? i. ગૃહ ii. સહાય અને પુનઃવસવાટ iii. માહિતી અને પ્રસારણ iv. કૃષિ ફક્ત i અને ii ફક્ત i,ii અને iii i,ii,iii અને iv ફક્ત i અને iii ફક્ત i અને ii ફક્ત i,ii અને iii i,ii,iii અને iv ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે. રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. આપેલ તમામ માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે. સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે. રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. આપેલ તમામ માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP