કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ, 2020 અંગે યોગ્ય વિધાન / વિધાનો પસંદ કરો. બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. આપેલ બંને ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. આપેલ બંને ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી, 2021) નિમિત્તે કયા દેશના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન રહેશે ? મોરેશિયસ સુરીનામ મલેશિયા વેનેઝુએલા મોરેશિયસ સુરીનામ મલેશિયા વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP