સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બ્રહ્મકૂટ સિદ્ધાંત
યોગયાત્રા
બૃહતજાતક
બૃહતસંહિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
ડૉ. હેડગેવાર
પૂ.ગુરુજી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

આઠમી અનુસૂચિ
દસમી અનુસૂચિ
બીજી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ?

વેડદળ પ્રદેશ સેવા સમિતિ
સદગુરૂ સેવા ટ્રસ્ટ
ગ્રામ સેવા ટ્રસ્ટ
સેવા રૂરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ટાઈગોન (Tigon) શું છે ?

વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
વાઘ અને માદા-દીપડા દ્વારા પેદા થયેલ પ્રાણી
સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી
દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP