Talati Practice MCQ Part - 4
આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ?
Talati Practice MCQ Part - 4
એક ડબ્બામાં ૩ લાલ, 4 સફેદ અને ૩ કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણેય દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.