GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચું /સાચાં છે ?

આપેલ બંને
ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓની પૂર્વીય સરહદ અરબી સમુદ્ર છે.
વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત જીલ્લાની પશ્ચિમી સરહદ અરબી સમુદ્ર છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વ્હોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"તમે પીશો મા, પીશો મા, દારવો પીશો મા..." આદિવાસી સમાજમાં દારૂના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવનારના ગીતના કવિનું નામ જણાવો.

જીવણસિંહ ગામીત
ઠક્કરબાપા
કિસનસિંહ ગામીત
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઇ નહી
આપેલ બંને
કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે.
નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકાં જોડો.
a. નિશાન-ડંકા
b. રાવણ હથ્થો
c. પાવરી
d. માણ
i. અવનધ વાદ્ય
ii. તંતુ વાદ્ય
iii. સૂષિર વાદ્ય
iv ઘન વાદ્ય

a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP