ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ગિલો ગામમાં ગયો સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં 'રૂઆબબેર' શું છે ? ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. નિત્ય પાર્થિવ ચોપડી આરંભ નિત્ય પાર્થિવ ચોપડી આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? પ્રજાકિય મુહૂર્ત વૈજ્ઞાનીક રવિન્દ્ર પ્રજાકિય મુહૂર્ત વૈજ્ઞાનીક રવિન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? બગીચો ચંદ્ર રાત્રિ જંગલ બગીચો ચંદ્ર રાત્રિ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો. તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP