ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - વેદ શ્વેત શ્રમ વિલાસી વેદ શ્વેત શ્રમ વિલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? વાંચશો તો પાસ થશો કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચ્યું તેથી આવડ્યું વાંચશો તો પાસ થશો કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચ્યું તેથી આવડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા પગ ભારે થવો પગ જમાવવો પગ પાછા પડવા પગ ધરતી પર ન રહેવા પગ ભારે થવો પગ જમાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથક્કરણ પૃથકકરણ પુથક્કરણ પૃથ્થકરણ પૃથક્કરણ પૃથકકરણ પુથક્કરણ પૃથ્થકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 31 માત્રાનો છંદ કયો છે ? મનહર સવૈયા હરિણી અનુષ્ટુપ મનહર સવૈયા હરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP