ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્લાદ પ્રહ્નાદ પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્લાદ પ્રહ્નાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા ! નોહતી જરાય શંકા તો નોહતી જરાય શંકા તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કવિતા ભણાવતી વખતે શિક્ષકમાં શાની સમજ હોવી જરૂરી છે ? અલંકાર આપેલ તમામ છંદ પ્રતીકો અલંકાર આપેલ તમામ છંદ પ્રતીકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ? દનુજ નન્દન તનુજ સુત દનુજ નન્દન તનુજ સુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP