GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા આધાર પર ધારાકીય અધિનિયમ અથવા કારોબારીની બંધારણીય માન્યતાએ ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતને પડકારી શકાય છે ?

તે બંધારણીય જોગવાઈઓનો તિરસ્કાર કરતી હોય
તે સત્તાધિકારી કે જેણે તેને રચી છે તેની સત્તાની બહારની બાબત છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?

24
આપેલ પૈકી એક પણ નહીં
25
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારે ગરીબી રેખા ___ ના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે.

ઘરમાં આશ્રિત સભ્યો
ઘરગથ્થુ બચત
ઘરગથ્થુ રોકાણ
ઘરગથ્થુ વપરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે.
ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઇ શકે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કર્મચારી રાજ્ય વીમા યોજના (Employees' State Insurance Scheme) હેઠળ નીચેના પૈકી કઈ સંસ્થાઓના કર્મચારીઓ સામાજીક સુરક્ષા ન્યાય (Social Security Coverage) ધરાવે છે ?
i. હોટલ અને રેસ્ટોરન્ટ
ii. મોટર ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ
iii. સમાચારપત્રો મહેકમો
iv. ખાનગી તબીબી સંસ્થાઓ

i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii
આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP