ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ?

ખૂબ ગરીબ હોવુ
હાથી પાળવો
ગજા ઉપરાંતનો ખર્ચ કરવો
ખૂબ શ્રીમંત હોવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો.

વ્યક્તિવાચક
જાતિવાચક
દ્રવ્યવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.

ચારુ × કાન્ત
સૂર્ય × રવિ
છાનીમાની × જાહેર
ગજ × દ્વિપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ધીરજના ફળ મીઠાં
પાકા ઘડે કાંઠા ન ચડે
ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP