ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાગતા ભૂતની ચોટલી પણ સારી - કહેવતનો અર્થ. માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં. તલવાર તાણવી ગૂડા ભાંગી નાખવા આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી તલવાર તાણવી ગૂડા ભાંગી નાખવા આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેતુ + આભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી' સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? કારકીર્દી ગણતરી ગણત્રી આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી આલિશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP