ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો.

કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે.
નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે.
તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે.
'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
સાક્ષાત્કાર

સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર
સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ
સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્
સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'

શરતવાચક
અવતરણવાચક
સમુચ્યવાચક
પરિમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP