GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક માણસ પાસે રૂા. 480, સરખી સંખ્યાની એક રૂપિયો, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે ?

90
96
75
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પાણીની કાયમી કઠિનતા એ ___ ની હાજરીના લીધે હોય છે.

મેગ્નેશીયમ અને કેલ્શીયમના સલ્ફેટ
મેગ્નેશીયમ અને કેલ્શીયમના બાયકાર્બોનેટ
સોડીયમ અને પોટેશ્યમના સલ્ફેટ
સોડીયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેરોસીન, LPG તથા ખાતર ઉ૫૨ની સબસીડીનું સીધું હસ્તાંતરણ (Transfer) ___ ની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા ભલામણ કરવામાં આવ્યું હતું.

નંદનનીલેકાની
નારાયણમૂર્તિ
સી. રંગરાજન
વાય. બી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ એક્ષ-સીટુ બાયોરેમેડીએશન (જૈવિક બાહ્ય નિષ્કરણ) (Ex-Situ bioremediation) તકનીક છે ?
i. જૈવિક વૃધ્ધિકરણ (Biougmentation)
ii. જૈવિક ગંજ (Biopile)
iii. જમીન ખેતી (Land farming)

ફક્ત iii
ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માછલીઓ માત્ર પ્રાણીજ પદાર્થ ખાય છે.
ટેડપોલમા હૃદય ત્રણ ખાનાઓ (ચેમ્બર)નું હોય છે.
તમામ માછલીઓને વાયુશય - સ્વીમબ્લેડર્સ (swim bladders) હોય છે.
ટડપોલને ઝાલર - ગીલ (શ્વસનેન્દ્રીય) હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP