ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.

સમુચ્ચય દ્વંદ્વ
તત્પુરુષ સમાસ
વૈકલ્પિક દ્વંદ્વ
ઈતરેતર દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP