ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ સર્વજ્ઞ શત્રુઘ્ન કૃતઘ્ન વિઘ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન કૃતઘ્ન વિઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધરામાં ઉપરથી ધૂળ ખરે તે ઝીલવા માટે ઉપર નીચે શું બંધાતું ? ઉલેચ ચકરિહા દોપટ ખચિતમ્ ઉલેચ ચકરિહા દોપટ ખચિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? શબ્દાનુપ્રાસ વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વ્યતિરેક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ બહાદુર × મરદ વીર × કાયર માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ બહાદુર × મરદ વીર × કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હટાણું' એટલે ? વગોવણી વસાણું સંધ્યાકાળ ખરીદી વગોવણી વસાણું સંધ્યાકાળ ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાન્તા મનહર હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP